Thursday, September 14, 2017

ત્રિકમ સાહેબ.....

ત્રિકમ સાહેબ એ ભારત દેશનાં ગુજરાત રાજયનાં કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે કબીર પરંપરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત થઈ ગયાં. તેઓ એ પોતાનાં જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. પોતાનાં જીવન દરમિયાન તે સમયે છુતાછુતનાં રિવાજથી તેઓએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક સિધ્ધ સંતમાં સ્થાન પામ્યા હતાં અને તેઓને ભાણસંપ્રદાયમાં ત્રિકમ નું બિરૂદ પામ્યા હતાં.

Saturday, January 2, 2016

અમદાવાદનો રૉકસ્ટાર રિક્ષાવાળો..........

આ અનોખા અમદાવાદી પર મોરારીબાપુ પણ ફિદા : તે રિક્ષાનું ભાડું નથી લેતો, પણ એક ખાલી કવર પૅસેન્જર સામે મૂકી દે છે, જેને જેટલું આપવું હોય એટલું આપે : ઉદયસિંહ જાદવની જેમ તેની ઑટો પણ નિરાળી છે

Wednesday, December 23, 2015

'પ્રેમ કોને કહેવાય ?'..........

ખરેખર વાંચવાલાયક .....

એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને 'પ્રેમ કોને કહેવાય ?' એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ
જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

Tuesday, December 22, 2015

દર્શિની..........

‘સંદીપ તને કેવો લાગે છે, મમ્મી ?’ દર્શિનીએ પૂછ્યું.

પુષ્પાબહેન ક્ષણ બે ક્ષણ કશું બોલ્યા વગર ઓશીકાને ગલેફ ચડાવતાં રહ્યાં. સંદીપને એમણે એક-બે વાર અલપઝલપ જોયો હતો. દર્શિનીએ જ એમને પરિચય કરાવ્યો હતો કે એ અને સંદીપ બહુમાળી મકાનમાં જુદી જુદી ઑફિસોમાં નોકરી કરે છે.

खौफ़..........

ट्रेन तकरीबन आधी रात के समय स्टेशन पर पहुंची, राजीव एक हाथ में सूटकेस संभालते पत्नी निधि को साथ लेकर जल्दी से ट्रेन से उतरा, अमूमन चहल पहल वाले इस स्टेशन पर सन्नाटा पसरा था, वहां केवल तीन चार ऑटो रिक्शा वाले ही मौजूद थे किन्तु उनमे भी सवारी बैठाने की कोई चिल्ल पौं न थी | राजीव ने बारी बारी सभी से कृष्णा कालोनी चलने को कहा, लेकिन कोई जाने को तैयार ही नहीं हुआ, तो उसने पूछा,

Monday, December 21, 2015

किसान और चट्टान..........

एक किसान था. वह एक बड़े से खेत में खेती किया करता था. उस खेत के बीचो-बीच पत्थर का एक हिस्सा ज़मीन से ऊपर निकला हुआ था जिससे ठोकर खाकर वह कई बार गिर चुका था और ना जाने कितनी ही बार उससे टकराकर खेती के औजार भी टूट चुके थे.

Sunday, December 20, 2015

परिवर्तन करते रहो..........

Very interesting must read.and adopt in our personal & professional life.

नोकिया को माइक्रोसाफ्ट ने खरीदने पर हुई प्रेस कांफ्रेस में नोकिया CEO ने अपनी बात का अन्त यह कहते हुये किया कि  "हमने कुछ गलत नहीं किया, लेकिन तब भी हम किसी वजह से खत्म हो गये".

-यह कहते ही CEO स्वयं व पूरी नोकिया टीम मैनेजमेण्ट ऑखों से ऑंसू निकलने लगे ।